VIDEO / સોનૂ નિગમે ટી-સીરિઝના માલિકને આપી ચેતવણી : તે ખોટો પંગો લીધો, મારા મોઢે ન લાગ નહીંતર...

Sonu Nigam Angry On T Series Managing Director

જાણીતા ગાયક સાનૂ નિગમે ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારને ધમકી આપી હતી. સોનૂએ 22 જૂનના રોજ ઇન્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભૂષણ કુમારને તે એક્સપોઝ કરી દેશે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, લાતો કે માફિયા બાતો સે નહીં માનતે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ