Sonu For You / સોનુ સૂદ દેશના લોકો માટે શરૂ કરશે એવી જબરદસ્ત સેવા કે જાણીને તમને તેના પર થશે ગર્વ

Sonu For You App May Launch Soon To Help Find A Blood Donor Know About This App

અભિનેતા સોનૂ સૂદ 'સોનૂ ફોર યૂ' નામથી એક બ્લડ બેન્ક એપ શરૂ કરવા જઈ રહ્યો છે. તેને દેશમાં મોટા પાયે લોન્ચ કરવામાં આવશે. આ અંગે સોનુએ પોતે એક વીડિયો શેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ