દુઃખદ / ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીનું નિધન, એક મેચમાં 774 બોલ નાંખીને બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ

sonny ramadhin died at the age of 92 windies spinner

વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ સ્પિનર સોની રામદીનનું નિધન થયુ છે. તેઓ 92 વર્ષના હતા. સોની ઈંગ્લેન્ડની જમીન પર વર્ષ 1950માં પહેલી વખત શ્રેણી જીતનારી વેસ્ટ ઈન્ડીઝની ટીમના સભ્ય પણ રહ્યાં. વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટે તેના નિધનની જાણકારી આપી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ