મદદ / હરિયાણામાં ફિલ્મ જેવો કિસ્સો : પોલીસકર્મીએ મરતા પહેલાં હાથ પર એવું લખ્યું કે હત્યારાઓ સુધી પહોંચી ગઈ પોલીસ

sonipat cop write the number of criminals car on his hand before he was killed

હરિયાણાના ગોહાનામાં બુટાના પોલીસ ચોકીથી પેટ્રોલિંગ પર નીકળેલા એસપીઓ કપ્તાન અને સિપાહી રવિંદ્ર સાથે કેટલાક બદમાશોએ દારૂ પીવાને લઈને વિવાદ કર્યો હતો. બદમાશો રસ્તામાં દારૂ પી રહ્યા હતા અને પોલીસે ટોકતાં વિવાદ થયો.ફક્ત ડંડા લઈને નીકળેવા બંને પોલીસ પર ધારદાર હથિયારોથી સજ્જ બદમાશોએ હુમલો કર્યો અને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મરતાં પહેલાં જાબાંજ સિપાહી રવિન્દ્રએ સમજદારી દાખવીને સુમસામ જગ્યાએ પડેલી કારનો નંબર તેના હાથ પર લખી દીધો હતો. પોસ્ટમોર્ટમ સમયે જ્યારે ડોક્ટરોએ હાથ પર લખેલો નંબર જોયો તો પોલિસ તત્કાળ તેના આધારે કાર્યવાહી કરવા લાગી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ