વિવાદ / RJ ધ્વનિતે NSUIનાં કાર્યકરોનાં વિરોધ પ્રદર્શન બાદ માંફી માંગી

Sonic apologized after NSUI activists protested

આર. જે ધ્વનિતે કરેલા નિવેદનને કારણે કોંગ્રેસમાં રોષ ભભૂક્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયામાં કોંગ્રેસે ધ્વનિતનો ઉઘડો લીધો હતો. એ સાથે જ NSUIનાં કાર્યકર્તાઓએ ધ્વનિતની ઓફિસમાં જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલે ધ્વનિતે માંફી માગતા વિવાદ થાળે પડ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ