BIG BREAKING / ગુજરાત હાઈકોર્ટને મળ્યા નવા ચીફ જસ્ટિસ, મૂળ જામનગરના સોનિયાબેન ગોકાણીની થઈ પસંદગી

Soniaben Gokani, originally from Jamnagar, has been selected as the new Chief Justice of Gujarat High Court

ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ વખત મહિલાની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ સોનિયા ગોકાણીની પસંદગી કરવામાં આવી છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ