રાજનીતિ / મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ? સોનિયા ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને લખ્યો એવો પત્ર કે NCP છંછેડાયું

sonia gandhi wrote a letter to uddhav thackeray

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ચિઠ્ઠીથી NCP નારાજ થયું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. નોંધનીય છે કે, આ પત્રમાં સામાજીક રીતે પછાત લોકો માટે કરવામાં આવેલ વાયદા પૂર્ણ કરવા જણાવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ