જન્મદિવસ / જાણો શા માટે આ વર્ષે જન્મદિવસ નહીં ઉજવે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી

sonia gandhi will not celebrate birthday due to increasing cases of harassment of women

કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ  સોનિયા ગાંધીએ આ વર્ષે જન્મદિવસ ન ઉજવવાની ઘોષણા કરી છે. દેશભરમાં મહિલાઓ સાથે થઇ રહેલા અપરાધોને ધ્યાનમાં રાખીને સોનિયા ગાંધીએ આ નિર્ણય લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ