નિવેદન / સોનિયા ગાંધીએ મહારાષ્ટ્ર નેતાઓને કહ્યું બેઠક વહેંચણીને જલ્દી અંતિમ સ્વરૂપ આપો, શરૂ કરો ચૂંટણી પ્રચાર

sonia gandhi said to maharashtra leaders to quickly finalize seat sharing

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ પાર્ટીના મહારાષ્ટ્ર એકમના નેતાઓને એનસીપી (NCP) સાથે બેઠકની વહેંચણીને અંતિમ સ્વરુપ આપવા અને ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવા કહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ