કોરોના સંકટ / સોનિયા ગાંધીની બેઠકમાં પહેલી વાર શિવેસના થશે સામેલ, સપા-બસપા પર સસ્પેન્સ

Sonia gandhi plans mega opposition meet

કોરોના સંકટ વચ્ચે લોકડાઉન-4માં સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટ બાદ વિપક્ષી દળો રાજકીય રણનીતિ  પર પોતાની સક્રિયતા દેખાડવાની કવાયતમાં લાગી ગયા છે. દેશમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને કોંગ્રેસને સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં શુક્રવારના રોજ સમાન વિચારધારાવાળા વિપક્ષી દળોની બેઠક બોલાવી છે. વિપક્ષી દળોની બેઠકમાં પહેલી વાર શિવેસના સામેલ થશે, પરંતુ ઉત્તર પ્રદેશના પ્રમુખ વિપક્ષી દળ સપા અને બસપાને લઇને હજી સસ્પેન્સ યથાવત છે. 

બ્રેકિંગ ન્યૂઝ