રાજનીતિ / રાજીવ ગાંધીને યાદ કરી સોનિયાએ મોદી સરકાર પર આડકતરી રીતે કર્યા આકરા પ્રહાર

sonia gandhi on the occasion of rajiv gandhi 75th birth anniversary

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે પરોક્ષ રીતે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે આજે કેટલાક લોકો નવું ભાવિ નહીં પણ નવો ઇતિહાસ બનાવવામાં વ્યસ્ત છે. રાજધાની દિલ્હીમાં સોનિયા ગાંધીએ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની 75 મી જન્મજયંતિ પર આયોજિત એક કાર્યક્રમમાં મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ