બિહાર ચૂંટણી / બિહારના મતદાતાઓના નામે સોનિયા ગાંધીનો સંદેશ કહ્યું, દિલ્હી-બિહારમાં‘બંધી’ સરકાર, હવે પરિવર્તનની લહેર

sonia gandhi message to bihar voters  bihar elections 2020 rahul gandhi congress mahagathbandhan

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે સવારે બિહારના વોટરોના નામે એક સંદેશ આપ્યો હતો. જેમાં તેમણે હાલની નીતિશ સરકાર પર નિશાન સાધ્યતા આ વિધાનસભામાં મહાગઠબંધનનો સાથ આપવા અપીલ કરી છે. સોનિયાએ કહ્યું કે હવે બિહારમાં બદલાવની લહેર છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર પર સોનિયા ગાંધીના આ સંદેશને જારી કર્યો હતો. સોનિયા ગાંધીનો આ સંદેશ બિહારમાં પહેલા ચરણના મતદાનથી ઠીક એક દિવસ પહેલા આવ્યો છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ