Coronavirus / સોનિયા ગાંધીની મિટિંગ બાદ રાજ્યોના મુખ્યમંત્રીઓ આવ્યા ઍક્શનમાં, કેન્દ્ર પાસે કરી આ માંગ

sonia gandhi meeting of chief ministers of congress ruled states situation central government narendra modi zone

કોરોના વાયરસ સંકટ અને લોકડાઉન પછીની સ્થિતિ અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકાર પર ઝોનના વર્ગીકરણ મનમાનીનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત કોરોના સંકટને ધ્યાનમાં રાખીને તેમણે યોજના અને પેકેજો સહિતના ઘણા મુદ્દાઓ પર કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. પંજાબ, છત્તીસગ,, રાજસ્થાન અને પોંન્ડિચેરીના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર પાસેથી રાહત પેકેજની માંગ ઉઠાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ