રણનીતિ / બિહાર મહાગઠબંધન બચાવવા સોનિયા ગાંધી મેદાનમાં, નીતિશ કુમારને લાગી શકે છે ઝટકો

Sonia gandhi meet jitan ram manji and alliance leader

ચૂંટણી વર્ષમાં બિહારની રાજનીતિમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. મહાગઠબંધનમાં ચાલી રહેલા ધમાસાણ વચ્ચે નારાજ ચાલી રહેલા જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાને કોંગ્રેસની સાથે રાખવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇને આ બંને નેતાઓની કોંગ્રેસ નેતા અહેમદ પટેલ સાથે મહત્વની બેઠક યોજાઇ હતી. અહેમદ પટેલના ઘરે યોજાયેલી મુલાકાતમાં જીતન રામ માંઝીની નારાજગી અને ગઠબંધનમાં ચાલી રહેલી ખેંચતાણ પર ચર્ચા થઇ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ