પ્રહાર / સરકારના આ નિર્ણય પર સોનિયા ગાંધી રોષે ભરાયા, PMને પત્ર લખી કહ્યું, લોકોની નોકરીઓ જઈ રહી છે અને તમારી સરકાર...

sonia gandhi letter to pm narendra modi on petrol diesel price government price hike

દેશ હાલમાં કોરોના વાયરસ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને લોકડાઉનથી ધંધા પર મોટી અસર પડી છે. આ સંકટની વચ્ચે છેલ્લા દસ દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દરરોજ વધારો કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ લખ્યું કે સંકટ સમયે પણ તમારી સરકાર સતત ભાવમાં વધારો કરી રહી છે અને તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી છે. સોનિયાની માંગ છે કે સરકારે તાત્કાલિક વધેલા ભાવ પાછા ખેંચી લે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ