રાજનીતિ / 18 વર્ષ પહેલા રસ્તા પર ઉતરીને જ સોનિયા ગાંધીએ કર્યો હતો ભાજપનો ખેલ, હવે પુત્ર રાહુલની રણનીતિ કામ લાગશે?

sonia gandhi jansampark abhiyan vs rahul gandhi bharat jodo yatra know all things

ગુરૂવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ભારત જોડો યાત્રામાં જોડાયા હતા અને પુત્ર રાહુલ ગાંધી સાથે પદયાત્રા પર નીકળ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ