રાજકારણ / 2024ની ચૂંટણી માટે થવું પડશે એકજૂટ, 19 પાર્ટીના નેતાઓ સાથેની સોનિયા ગાંધીની બેઠક બાદ રાજકારણ ગરમાયું

Sonia Gandhi held a meeting with 19 opposition parties

સોનિયા ગાંધીએ 19 વિપક્ષી પાર્ટીઓ સાથે સોનિયા ગાંધીએ વર્ચ્યુઅલ બેઠક કરી, જેમા સોનિયા ગાંધીએ કહ્યુું કે આપણે બધાએ એક થઈને લડવું પડશે બીજો કોઈ વિકલ્પ આપણી પાસે નથી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ