વરણી / સોનિયા ગાંધીની ફરી વાર સંસદીય દળનાં નેતા તરીકે પસંદગી, વોટરોનો માન્યો આભાર

Sonia Gandhi Elected Leader Of New Congress Lawmakers

કોંગ્રેસનાં મીડિયા પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. તેઓએ જણાવ્યું કે, સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય દળનાં નેતા તરીકે પસંદ કરવામાં આવેલ છે. સોનિયા ગાંધીની તરફથી તેઓએ જણાવ્યું કે, અમે તે 12.13 કરોડ વોટરોને ધન્યવાદ કરીએ છીએ કે જેઓએ કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ દર્શાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ