BIG BREAKING / કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને થયો કોરોના, અન્ય કોંગ્રેસ નેતાઓ પણ સંક્રમિત

sonia gandhi corona positive along with other congress leaders

કોંગ્રેસ પાર્ટીના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ માહિતી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ