રાજનીતિ / મોદી સરકારના કૃષિ બિલને નિષ્પ્રભાવી બનાવવા સોનિયા ગાંધી મેદાનમાં, કહ્યું આવો પ્લાન બનાવો

Sonia Gandhi asks congress ruled states to override centre farm laws

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી શાસિત રાજ્ય સરકારને સોમવારે જણાવ્યું કે તેઓ કેન્દ્ર સરકારના 'કૃષિ વિરોધી' વાક્યોને નિષ્પ્રભાવી બનાવવા માટે પોતાના રાજ્યમાં કાયદો પાસ કરવાની સંભાવના પર વિચાર કરો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ