બિલ / શિવસેનાએ લોકસભામાં કર્યુ એવું કામ કે સોનિયા ગાંધી થયા નારાજ, આપી ગઠબંધન તોડવાની ધમકી

sonia gandhi angered by shiv sena voting in favor of cab says sources

મહારાષ્ટ્રમાં એક મહીના સુધી ચાલેલા રાજકીય નાટક બાદ અંતે રાજ્યમાં સરકાર બની શકી. ભારતીય જનતા પાર્ટી સાથે મતભેદ બાદ એનસીપી અને કોંગ્રેસના સમર્થનથી શિવસેનાએ સરકાર બનાવી લીધી છે, પરંતુ હવે પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીએ રાજ્યમાં નવા સમીકરણ બનવાના સંકેત આપ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ