મહારાષ્ટ્ર / સોનિયા ગાંધી અને શરદ પવારની આજની બેઠક મોકૂફ, મહારાષ્ટ્ર NCP કોર કમિટિની બેઠક બોલાવાઈ

Sonia Gandhi and Sharad Pawar Meeting Postponed NCP Core Committee to Hold Talks in Pune Today

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ગરમાવા વચ્ચે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવાર વચ્ચેની બેઠક રવિવારે મુલતવી રાખવામાં આવી છે. હવે NCPએ રવિવારે પુણેમાં પાર્ટી કોર કમિટીની બેઠક બોલાવી છે. આ બેઠક શરદ પવારની અધ્યક્ષતામાં યોજાશે. આ બેઠકમાં રાજ્યમાં રાજકીય સમીકરણો પર ચર્ચા થવાની સંભાવના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ