ભારત જોડો યાત્રા / માતા સોનિયા ગાંધીના બુટની દોરી બાંધતા નજરે પડ્યા રાહુલ, લાંબુ ચાલવાની ના પાડી કારમાં બેસાડ્યા

 Sonia Gandhi also joined the Bharat Jodo Yatra

સોનિયા ગાંધી 4 સપ્ટેમ્બરે કર્ણાટક પહોંચ્યા હતા. તેમણે વિજયાદશમીના અવસર પર એચડી કોટે વિધાનસભાના બેગુર ગામમાં ભીમનાકોલી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તો આજે સોનિયા ગાંધી માંડ્યા જિલ્લામાં પદયાત્રામાં સામેલ થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ