દિલ્હી / કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં થયાં દાખલ

Sonia Gandhi Admit Sir Ganga Ram Hospital In Delhi

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ન્યુઝ એજન્સી એએનઆઈએ આ અંગે માહિતી આપી હતી. જો કે, તેઓ પોતાના રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયાં હોવાનું સામે આવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ