બોલિવૂડ / આલિયા ભટ્ટની મોમ સોની રઝદાનના સ્વીમિંગ પૂલમાં ઘૂસી આવ્યો સાપ, વીડિયો શેર કરીને જણાવી આ વાત

Soni Razdan Posted Two Videos Of A Snake In Their Swimming Pool Ranbir Kapoor Mother Neetu Kapoor

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની માતા સોની રઝદાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ સોની રઝદાને બે વીડિયો શેર કર્યા છે. જેમાં સ્વિમિંગ પૂલમાં સાપ તરતો દેખાઈ રહ્યો છે. સોની રઝદાનનો આ વીડિયો જોઈને રણબીર કપૂરની મોમ નીતૂ કપૂરે પણ કમેન્ટ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ