VIRAL / સોનમ કપૂરે એક ફોટો શેર કરીને લખ્યું- ભગવાન શું કરુ? પછી ટ્રોલર્સે લગાવી તેની ક્લાસ, કહી આવી વાતો

Sonam Kapoor trolled after asking bhagwan kya karu

હાલ દેશમમાં લોકડાઉન છે ત્યારે સામાન્ય જનતાથી લઈને બોલિવૂડ સ્ટાર્સ પણ ઘરમાં કેદ છે. આ દરમિયાન સેલેબ્સ ટાઈમપાસ કરવા સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ થઈ ગયા છે. ત્યારે હાલમાં જ સોનમ કપૂરે એક તસવીર પોસ્ટ કરી અને ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ. આ ફોટોમાં તે ગ્લેમરસ અંદાજમાં દેખાઈ રહી છે. આ ફોટોમાં તેણે જે કેપ્શન આપ્યું તે બાદ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ