VIRAL / ફિલ્મના સ્ક્રિનિંગમાં પિતા અનિલ કપૂર સાથે સોનમે પહેર્યો એવો ડ્રેસ કે લોકોએ કહ્યું, શરમ કરો

Sonam Kapoor slammed for wearing revealing outfit while posing with father Anil Kapoor

ગુરુવારે ફિલ્મ મલંગનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં અનેક બોલિવૂડ હસ્તીઓએ હાજરી આપી હતી. એક્ટ્રેસ સોનમ કપૂર સ્ક્રીનિંગમાં પિતા અનિલ કપૂર સાથે પહોંચી હતી. બોલિવુડની ફેશનિસ્ટા કહેવાતી સોનમે બ્લેક રંગનો ડ્રેસ પહેર્યો હતો. જેનો એક ભાગ શિયર (ટ્રાન્સપરન્ટ) ફેબ્રિકનો હતો.

બ્રેકિંગ ન્યૂઝ