VIRAL / સોનમે ટ્વીટર પર ભડાસ ઉતારી, ઉબરની સર્વિસ વિશે કહી દીધી આવી વાત

Sonam Kapoor shares scary experience with Uber cab driver in London

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર તાજેતરમાં લંડનમાં છે અને તેની સાથે ઉબેર કેબમાં ડરામણો અનુભવ થયો હતો. સોનમ કપૂરે આ ઘટનાને લઈ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પર ટ્વીટ પણ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ