બોલિવૂડ / ઈટલીમાં આ અભિનેત્રીએ પતિ સાથે કર્યું લિપલોક, રોમેન્ટિક વીડિયો થઈ રહ્યો છે વાયરલ

sonam kapoor Shared new year celebration italy liplock video with husband anand ahuja

નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે બોલિવૂડ સેલેબ્સ ફેન્સને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. ત્યારે બોલિવૂડની ફેસનિસ્ટા સોનમ કપૂરે ગયા વર્ષનો એક રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ