ટ્રેન્ડિંગ / એક જ ઘરમાં રહેવા છતાં સાસુ સાથે અબોલા છે આ એક્ટ્રેસના, VIDEO VIRAL

Sonam kapoor return from london and dont intercts with mother

બોલિવુડ એક્ટ્રેસ અને અનિલ કપૂરની દિકરી સોનમ કપૂર અને તેનો પતિ આનંદ આહુજા એક દિવસ પહેલા જ લંડનથી પરત ફર્યા છે, લંડનથી પરત ફર્યા પછી સોનમ અને આનંદ સીધા દિલ્હી આવ્યા અને પોતાના ઘરે પહોંચતી સાથે જ બંનેએ પોતાને સેલ્ફ ક્વોરન્ટિનમાં રાખ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ