બોલીવૂડ / ઍરપોર્ટ પર પિતાને જોઇને રડી પડી સોનમ, લોકોએ કહ્યું, પ્રેગનેન્ટ છે કે શું?

sonam kapoor return back from london

સોનમ કપૂર ઘણા લાંબા સમય બાદ ભારત પરત ફરી છે. એરપોર્ટ પર નજારો ઇમોશનલ થઇ ગયો જ્યારે અનિલ કપૂરને જોઇને સોનમ રડી પડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ