VIRAL / 'મિસ્ટર ઇન્ડિયા 2' વિવાદ પર સોનમ કપૂરે વ્યક્ત કર્યો ગુસ્સો, 'પપ્પાની જાણ બહાર છે આ રિમેક'

Sonam Kapoor On Mr India 2: Actress Slams Ali Abbas Zafar After Shekhar Kapur

થોડા સમય પહેલા ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે ફિલ્મ મિસ્ટર ઇન્ડિયાની રિમેકની જાહેરાત કરી હતી, જે પછીથી અલી સતત વિવાદમાં આવી રહ્યો છે. પહેલા જ્યાં ડિરેક્ટર શેખર કપૂરે અલી અબ્બાસ ઝફર પર નિશાનો સાધ્યો હતો ત્યારે સોનમ કપૂરે પણ ડિરેક્ટરને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ