પ્રતિક્રિયા / શું અનિલ કપૂરનું અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે કનેક્શન હતું? સોનમે આપ્યો આ જવાબ

 Sonam Kapoor Clarifies After Netizen Points Out Anil Kapoors Picture With Dawood Ibrahim

અત્યારે દેશમાં CAA અને NRCને લઈને ઠેર-ઠેર પ્રદર્શનો થઈ રહ્યા છે. એક તરફ આ મુદ્દે બોલિવૂડના ઘણાં સેલેબ્સ દ્વારા મૌન રહેવા પર લોકો તેમની ટીકા કરી રહ્યાં છે ત્યારે સ્વરા ભાસ્કર, તાપસી પન્નૂ, અનુભવ સિંહા જેવા કેટલાક સેલેબ્સ છે જે આ મુદ્દે પ્રતિક્રિયા આપી રહ્યા છે અને સ્ટેન્ડ લઈ રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ