ના હોય / જ્યારે તારક મહેતાના માધવી ભાભીની આ એક તસવીરે જગાવ્યો હતો વિવાદ, જાણો સમગ્ર મામલો

sonalika joshi smoking photoshoot viral

તારક મહેતા...શૉ 2008માં શરૂ થયો હતો, 12 વર્ષોથી સતત આ શૉ લોકોને હસાવતો રહ્યો છે. તેમાં રહેલા પાત્રો પણ જાણે આપણી આસપાસના હોય તેવું જ લાગે છે, તેમાં રહેલા લોકોની તકલીફો પણ સામાન્ય માણસ જેવી જ હોય છે માટે આપણે તેમની સાથે કનેક્ટ કરીએ છીએ. માધવીનું પાત્ર ભજવનાર સોનાલિકા જોષીની એક ધુમ્રપાન કરતી તસવીર વાયરલ થઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ