ખુલાસો / સોનાલી ફોગાટ મૃત્યુ કેસ: ધરપકડ બાદ PA સુધીરે કબૂલ્યો ગુનો, ધરાર બોટલથી પીવડાવ્યુ ડ્રગ્સ

sonali phogat pa sudhir sangwan confesses his crime that he gave drugs to her

આરોપી પીએ સુધીર સાંગવાને દાવો કર્યો છે કે તેણે બોટલમાં 1.5 ગ્રામ એમડીએમએ ડ્રગ્સ મિક્સ કરીને આપ્યું હતું. જો કે સોનાલી ફોગાટ વારંવાર તેને પીવાની ના પાડી રહી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ