VIDEO / અભિનેત્રીએ કહ્યું, 'ભારતની યુવતીઓ આળસુ છે, એવો જ BF-પતિ જોઈએ જે કમાતો હોય', વિવાદ ઊભો થતાં માંગવી પડી માફી

Sonali Kulkarni apologized for calling Indian women 'lazy', Trolls as the video goes viral

સોનાલી કુલકર્ણીએ હાલમાં જ એક વાતચીત દરમિયાન ભારતીય મહિલાઓને 'આળસુ' ગણાવી હતી. જે બાદ સોશિયલ મીડિયા યુઝર્સના એક વર્ગે સોનાલીને ઘણી ટ્રોલ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ