બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO : લગ્ન પછી ઝહીરે સસરાની હાજરીમાં શરમ છોડી, સોનાક્ષીને કિસથી નવડાવી

મનોરંજન / VIDEO : લગ્ન પછી ઝહીરે સસરાની હાજરીમાં શરમ છોડી, સોનાક્ષીને કિસથી નવડાવી

Last Updated: 11:56 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાક્ષી સિન્હા અને એક્ટર ઝહીર ઈકબાલે આજે એટલે કે 23 જૂને રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે. લગ્ન બાદ બંને ખૂબ જ ખુશ દેખાતા હતા. આ કપલનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને એક્ટર ઝહીર ઈકબાલના લગ્ન થઈ ગયા છે. ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિંહાએ રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે. હવે આ કપલનો એક ક્યૂટ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં કપલે એકબીજા સાથે લગ્ન કર્યા. લગ્ન થતાં જ સોનાક્ષી સિન્હાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા હતા. આ દરમિયાન આ કપલનો એક ક્યૂટ વીડિયો પણ સામે આવ્યો છે.

સોનાક્ષી-ઝહીરનો વીડિયો સામે આવ્યો

આ વીડિયોમાં ઝહીર ઈકબાલ સોનાક્ષી સિંહાને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. સાથે જ ઝહીર પણ સોનાક્ષીના ગાલ પર કિસ કરતો જોવા મળે છે. વીડિયોમાં સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિન્હા તેની પાછળ ઉભેલા જોઈ શકાય છે.

વધુ વાંચો : સોનાક્ષી સિન્હાના લગ્નની પ્રથમ તસવીર, સોનાક્ષી અને ઝહીર ઈકબાલ લગ્નના બંધનમાં બંધાયા

સોનાક્ષી અને ઝહીર સફેદ આઉટફિટમાં જોવા મળ્યા હતા. તેણીએ બન બાંધી હતી અને તેના વાળમાં સફેદ ફૂલોની માળા હતી. સોનાક્ષીએ તેના ગળામાં ભારે સેટ અને કાનમાં નાની બુટ્ટી પહેરી હતી. ઝહીર ઈકબાલની વાત કરીએ તો તે પણ સફેદ કુર્તામાં જોવા મળ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

ShatrughanSinha ZaheerkissesSonakshi SonakshiZaheerfirstvideo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ