બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Relationship / બોલિવૂડ / સોનાક્ષી સિન્હાના લગ્નની પ્રથમ તસવીર, સોનાક્ષી અને ઝહીર ઈકબાલ લગ્નના બંધનમાં બંધાયા
Last Updated: 08:53 PM, 23 June 2024
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના બહુચર્ચિત લગ્ન સમારોહ સંપન્ન થયો છે. બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સોનાક્ષી સિન્હાના લગ્ન સમારોહની પ્રથમ તસવીર સામે આવી છે. સોનાક્ષી વેડિંગ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
ADVERTISEMENT
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ 23 જૂનના લગ્ન કર્યા હતા. આ દરમિયાન પરિવારના સભ્યો સિવાય કેટલાક મહેમાનો પણ હાજર હતા. સોનાક્ષીના લગ્નની પહેલી તસવીર સામે આવી છે. બંનેના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થયા છે.
https://www.instagram.com/p/C8j70RTIkhL/?img_index=1
ADVERTISEMENT
સોનાક્ષીના લગ્ન ઘણા સમયથી ચર્ચામાં હતા અને હવે લગ્નની વિધિ પૂરી થઈ ગઈ છે. સમાચાર અનુસાર લગ્નમાં પરિવારના સભ્યો સિવાય માત્ર કેટલાક ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્ન દરમિયાન સોનાક્ષી સિન્હાનો પરિવાર અને ઝહીર ઈકબાલના પરિવારના સભ્યો જોવા મળ્યા હતા.
સોનાક્ષી સિન્હાના લગ્નની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા છે અને લગ્ન સંબંધિત વધુ સમાચાર અને લેટેસ્ટ તસવીરો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સોનાક્ષીના લગ્ન ઘણા સમયથી ચર્ચામાં હતા અને હવે લગ્નની વિધિ પૂરી થઈ ગઈ છે.
વધુ વાંચોઃ સારા અલી ખાન ન્યૂયોર્કમાં માણી રહી છે વેકેશનની મજા, શેર કરી બોલ્ડ તસવીરો
પરિવાર અને મહેમાનોના આશીર્વાદ લીધા બાદ નવયુગલ લગ્ન નવેસરથી તેમના લગ્ન જીવનની શરૂઆત કરવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિંહાના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી અને હવે આખરે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / ‘ખોટું નથી બોલતી…’, Rj Mahvash એ ચહલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે કરી જોરદાર પોસ્ટ
Ajit Jadeja
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.