બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / એક એવો રીતિ રિવાજ, જેને ઝહીરની બહેને નિભાવતા સોનાક્ષીની આંખોમાં છલક્યાં હરખના આંસુ, જુઓ Video

બોલિવુડ / એક એવો રીતિ રિવાજ, જેને ઝહીરની બહેને નિભાવતા સોનાક્ષીની આંખોમાં છલક્યાં હરખના આંસુ, જુઓ Video

Last Updated: 02:37 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sonakshi Sinha Zaheer Iqbal Wedding: સોનાક્ષી સિન્હાએ ફેમિલીની હાજરીમાં 23 જૂને ઝહીર ઈકબાલ સાથે કોર્ટ મેરેજ કર્યા. તેના એક દિવસ પહેલા પ્રી-વેડિંગ ફંક્શન થયા. આ ફંક્શન હિંદૂ રીતિ-રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા. ઝહીરની બહેને પણ એક વિધિ કરી. જોને વીડિયો સામે આવ્યો છે.

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે કોર્ટ મેરેજ કરી લીધા છે. જેમાં તેમના પેરેન્ટ્સ પણ કપલની સાથે હાજર રહ્યા. આ કોર્ટ મેરેજ સોનાક્ષીના બાંદ્રા વાળા ઘરમાં થયા. જેના બાદ દાદરના બેસ્ટિયનાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં રિસેપ્શનના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

કપલના પ્રી-વેડિંગ ફંક્શનની ઝલક ફેંસને વધારે જોવા નથી મળી. સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિન્હા અને માતા પુનમ સિન્હાએ પ્રી-વેડિંગ ફંક્શનને હિંદૂ રીતિ-રિવાજોથી શરૂ કર્યું. જેમાં ઝહીરની ફેમિલીએ વારંવાર પાર્ટિસિપેટ કર્યું.

પ્રી-વેડિંગ ફંક્શન

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના પ્રી-વેડિંગ ફંક્શન વખતે પૂજા-પાઠ માટે પંડિતોને બોલાવવામાં આવ્યા હતા જેમાં શત્રુઘ્ન સિન્હાની ફેમિલી શામેલ થઈ. એક પંડિતે સોનાક્ષી અને ઝહીરના લગ્ન પર ખુશી વ્યક્ત કરતા બન્ને શુભકામનાઓ આપી. બીજો પણ એક વીડિયો સામે આવ્યો છે જેને ઝહીરના નજીકના મિત્રો, માનેલી બહેન અને ઈન્ટિરિયર ડિઝાઈનરે શેર કર્યો છે.

ઝહીર ઈકબાલની બહેને કરી વિધિ

ઝહીર ઈકબાલની માનેલી બહેન અને ઈન્ટિરિયર ડિઝાઈનર ઉન્નત વસી લોખંડવાલાએ એક વિધિ કરી. ઝહીર અને સોનાક્ષી સિન્હા એક સોફા પર બેઠા છે. બન્નેના ગળામાં ફૂલોની માળા છે. જન્નત પહેલા સોનાક્ષીની પાસે જાય છે અને વિધિ કરે છે અને પછી ગળે મળીને ઝહીર પાસે જઈને પણ તેમ જ કરે છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sonakshi Sinha Sonakshi Sinha Wedding Zaheer Iqbal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ