બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સોનાક્ષી સિંહાની બેચલર પાર્ટીના ઈનસાઈડ ફોટોઝ, બોયફ્રેન્ડ સાથે મચાવી ધમાલ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / સોનાક્ષી સિંહાની બેચલર પાર્ટીના ઈનસાઈડ ફોટોઝ, બોયફ્રેન્ડ સાથે મચાવી ધમાલ

Last Updated: 01:09 PM, 18 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Sonakshi Sinha Zaheer Iqbal Pre Wedding: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના અમુક ફોટો વાયરલ થઈ રહ્યા છે જેમાં તે પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે. ત્યાં જ ફેંસ તેને તેમની બેચલર પાર્ટીના ફોટો જણાવી રહ્યા છે.

1/5

photoStories-logo

1. વાયરલ થઈ રહ્યા છે ફોટો

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લગ્નના બંધનમાં બંધાવવાના છે. ત્યાં જ સેલેબ્સે 23 જૂનની ડેટને કન્ફર્મ કરી દીધી છે. આ વચ્ચે કપલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર અમુક ફોટો શેર કર્યા છે. જેને ફેંસ તેમની બેચલર પાર્ટીના ફોટો જણાવી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સોનાક્ષીએ શેર કર્યા ફોટો

ફોટોમાં ઝહીર ઈકબાલ પોતાના મિત્રોની સાથે મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. જ્યારે સોનાક્ષી સિન્હા દ્વારા ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરવામાં આવેલા ફોટોમાં એક્ટ્રેસ હુમા કુરેશી અને તેમની ગર્લ ગેંગ જોવા મળી રહી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. બ્લેક આઉટફિટમાં જોવા મળી એક્ટ્રેસ

સામે આવેલા ફોટોમાં સોનાક્ષી સિન્હા શિમરી બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. તેની સાથે તેણે 17.06.2024 કેપ્શન આપ્યું છે. તેના ઉપરાંત ગર્લ ગેંગની સાથે એક સેલ્ફી પણ તેણે શેર કરી છે. જેમાં એક્ટ્રેસ હુમા કુરૈશી પણ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સેલિબ્રેશન મૂડ

ઝહીરના ફોટોની વાત કરવામાં આવે તો તે સેલિબ્રેશન મૂડમાં જોવા મળી રહ્યા છે. ફોટોમાં તે બોય ગેંગની સાથે સેલ્ફી ક્લિક કરાવતા જોવા મળી રહ્યા છે. એક ફોટોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે, 'બેબી કી શાદી હો રહી હૈ'

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સોનાક્ષી અને દુલ્હાની ફેમિલીનો ફોટો

આ ફોટો પહેલા સોનાક્ષી સિન્હા અને ઝહીર ખાનનો એક ફોટો સામે આવ્યો હતો જેમાં એક્ટ્રેસ દુલ્હેરાજાની ફેમિલી સાથે પોઝ કરતી જોવા મળી રહી હતી. જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Wedding Sonakshi Sinha Zaheer Iqbal

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ