બોલીવૂડ / ભીડની વચ્ચે રોમિયોગીરી કરતાં યુવકોએ સોનાક્ષી સિન્હા સાથે કર્યા હતા અડપલાં, ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી અભિનેત્રી 

sonakshi sinha was touched unappropriately by some people in crowd

જો તમે વિચારી રહ્યા છો કે અભિનેત્રીને ક્યારેય છેડતીનો શિકાર ન બનવું પડે તો તમે ખોટું વિચારી રહ્યા છો. એકવાર તો કેટલાક લોકોએ સોનાક્ષીને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ