બોલિવુડ / સલમાન સાથેનો ફોટો વાયરલ થતાં સોનાક્ષી ગુસ્સે ભરાઈ, કહ્યું સાવ આવા બેવકૂફ...

sonakshi sinha reacted on a post suggesting her and salman khan got married

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ એક તસવીરને જોઇને લોકો સોનાક્ષી-સલમાનના ગુપચુપ લગ્નનું અનુમાન લગાવી રહ્યા છે જેનાં પર સોનાક્ષી પોતાનું રિએક્શન આપે છે.

બ્રેકિંગ ન્યૂઝ