બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / દરિયા કિનારે આલિશાન બંગલોમાં રહે છે સોનાક્ષી સિન્હા, કંઇ મહેલથી કમ નથી અંદરનો નજારો, જુઓ Photos

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / દરિયા કિનારે આલિશાન બંગલોમાં રહે છે સોનાક્ષી સિન્હા, કંઇ મહેલથી કમ નથી અંદરનો નજારો, જુઓ Photos

Last Updated: 05:17 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Sonakshi Sinha Luxury House: આજથી ચાર વર્ષ પહેલા એટલે કે 2020માં સોનાક્ષી સિન્હાએ પોતાની મહેનતની કમાણીથી મુંબઈમાં સમુદ્ર કિનારે પોતાનું ઘર ખરીદ્યું હતું. જે અંદરથી ખૂબ જ સુંદર છે.

1/5

photoStories-logo

1. 2020માં ખરીદ્યું હતું ઘર

આજથી ચાર વર્ષ પહેલા એટલે કે 2020માં સોનાક્ષી સિન્હાએ પોતાની મહેનતની કમાણીથી મુંબઈમાં સમુદ્ર કિનારે પોતાનું ઘર ખરીદ્યું હતું. એક્ટ્રેસનું ઘર 4 હજાર વર્ગ ફૂટમાં ફેલાયેલું છે જે મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રામાં એક પ્રીમિયમ રેસિડેન્શિયન ટાવર 81 ઓરિએટમાં છે. એક્ટ્રેસના ઘરનો એન્ટ્રન્સ એરિયા તેની બનાવેલી એક પેઈન્ટિંગથી સજાવેલો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આ રીતે કર્યું છે ડિઝાઈન

સોનાક્ષીના લિવિંગ રૂમમાં વોલ કલરથી મેચ કરતો મોટો સોફો છે. કલરફુલ દીવાલ યુનિક પેઈન્ટિંગ્સ સાથે ખુબ જ સુંદર દેખાય છે. એક્ટ્રેસના ઘરનું વુડન વર્ક એટલું સારૂ છે કે તેને જોઈને દિલ ખુશ થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સી-ફેસિંગ છે ઘર

સોનાક્ષીએ પોતાના ઘરને ખૂબ જ સુંદરતાથી સજાવ્યું છે. ઘરથી દેખાતો સમુદ્રનો નજારો ખુશ કરી દે તેવો છે. સોનાક્ષીના ઘરનો ઈનસાઈડ વ્યૂ જોઈને તેનાથી બહાર જવાનું મન નહીં કરે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઘેરથી જ કરે છે ઓફિસનું કામ

એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે તેણે આ ઘર વર્ક પર્પસથી બનાવ્યું છે. તે આ ઘરમાં પોતાના ફોટોશૂટ અને બીજા ઓફિસ રિલેટેડ કામ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સુવા માટે જતી હતી પેરેન્ટ્સના ઘરે

તેમણે કહ્યું હતું- મેં મુંબઈમાં ઘર જરૂર લીધુ છે પરંતુ આજે પણ સુવા માટે પોતાના પેરેન્ટ્સની પાસે જાઉ છું. તેની સાથે જ તેમણે એવું પણ સ્પષ્ટ કરી દીધુ હતું કે તે બોયફ્રેન્ડ સાથે આ ઘરમાં લિવ-ઈનમાં ન હતી રહેતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sonakshi Sinha Luxury House Inside Photos

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ