પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

VIRAL / સોનાક્ષી સિંહાની ધરપકડ કરાતો વીડિયો લીક, ફિલ્મનો સીન કે હકીકત?

Sonakshi Sinha gets arrested by police, video goes viral

ટ્વિટરના ટૉપ 10 ટ્રેન્ડમાં સોનાક્ષી સિંહા અરેસ્ટ સામેલ થઇ ગઇ છે. એમાં એક વીડિયો ટ્વિટ કરવામાં આવી રહ્યું છે, જેમાં સોનાક્ષીને હથકડી લગાવવામાં આવેલી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં સનસની મચાવી દીધી છે. જો કે હકીકતમાં મામલો શું છે, એ હાલ સામે આવ્યું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ