પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

નિવેદન / માતા માટે વોટ માંગવા ગઇ સોનાક્ષીએ કહ્યુ કે, 'દિકરી તરીકે જનસભા રૈલીમાં ગઇ હતી'

sonakshi-sinha-on-election-election-campaigning-for-mom-poonam-sinha

દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. 11 એપ્રિલથી શરૂ થયેલી આ ચૂંટણઈ 19 મેના રોજ ખત્મ થશે. જે પછી 23 મેના ચૂંટણીનું પરિણામ આવશે. અત્યાર સુધી 5 તબક્કામાં મતદાન થઇ ચૂક્યુ છે. આ વખતે ચૂંટણીમાં પાર્ટીઓએ સેલેબ્સ પર દાવ લગાવ્યા છે.. ઘણા સેલેબ્સ પોતાના સંબંધીએ અને પરિવારના લોકો માટે વોટ માંગી રહ્યા છે. દંબગ એક્ટ્રસ સોનાક્ષી સિન્હાએ પણ સમાજવદારી પાર્ટીની લખનઉ લોકસભા સીટના ઉમેદવાર પોતાની માતા પૂનમ સિન્હા માટે વોટ માગ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ