બર્થડે / સુપરસ્ટાર શત્રુઘ્ન સિન્હાની દીકરી હોવા છતાં સલમાને સોનાક્ષીને 'દબંગ'માં લેતા પહેલાં રાખી હતી આ શરત

sonakshi sinha birthday special know how she get dabangg and salman khan asks treat for it

સોનાક્ષી સિન્હાનો આજે 33મો જન્મદિવસ છે. તેનો જન્મ 2 જૂન 1987માં થયો હતો. ત્યારે સુપરસ્ટાર શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હાની દીકરી સોનાક્ષીને હવે ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ થઈ ગયા છે. તેની પહેલી ફિલ્મ 'દબંગ' 2010માં આવી હતી. જોકે, સોનાક્ષીએ જણાવ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવું કે નહીં, એ અંગે તે નિર્ણય લઈ નહોતી શકી રહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ