ખુલાસો / સોનાક્ષીની 'ધરપકડ' ની હકીકત આવી સામે, હાથમાં હથકડી પહેરેલો વીડિયો થયો હતો વાયરલ

sonakshi sinha arrested video viral here is truth

ટ્વિટરના ટૉપ 10 ટ્રેન્ડમાં સોનાક્ષી સિંહા અરેસ્ટ સામેલ થઇ ગઇ હતી. એમાં એક વીડિયો ટ્વિટ કરવામાં આવી રહ્યો હતો, જેમાં સોનાક્ષીને હથકડી લગાવવામાં આવેલી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં સનસની મચાવી દીધી હતી. જો કે આ કેમ્પેન માટે સોનાક્ષીએ જ ખુલાસો કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ