બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:45 PM, 11 February 2025
સોનાક્ષી સિંહા મુંબઇના ટ્રાફિકમાં એવી રીતે ફસાઇ કે તમે જોઇને દંગ રહી જશો.એક્ટ્રર્સ ભારે ટ્રાફિક જામનો વીડિયો ઉતારી પોતાની ઇન્ટા સ્ટોરીમાં મુક્યો હતો.આ વીડિયોમાં એક્ટ્રર્સ પોતાની કેવી લાગલ થઇ છે તેના વીશે કહી રહી છે.આ વીડિયોમાં સોનાક્ષી કહી રહી છે કે હું ઘરે જવા અને પતિને મળવા માટે ઉત્સુક છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ટ્રાફિકમાં હેરાન થયેલી સોનાક્ષીએ પોતાની ઇન્ટા સ્ટોરીમાં લખ્યું છે કે 'ट्रैफिक जब आप अपने पति के पास घर जाना चाहती हैं, लेकिन हर सड़क खुदी हुई है.'છે દંબગ ગર્લે જેકેટની સાથે ગ્રીન કલરનો શૂટ પહેરેલો છે.આ પહેલા સોનાક્ષીએ તેના પતિ સાથે વીડિયો શેર કર્યો હતો.સોનાક્ષીએ કાચબાઓનો ફરી એક ફની વીડિયો શેર કર્યો અને કેપ્શન આપ્યો કે ,'पसंदीदा मर्द के साथ मैं.' સોનાક્ષીએ આ પોસ્ટમાં તેના પતિ અને એક્ટર જહીર ઇકબાલને પણ ટેગ કર્યો
પોપ્યુલેશન અંગે કરી હતી પોસ્ટ
સોનાક્ષીએ કોમેડિયન વીર દાસ એર પોલ્યુશન વિશે ચિંતા વ્યક્ત કરી હતી.અભિનેતાએ વીરની નોટને રીપોસ્ટ કરી હતી.અને કોંમેટ કરી હતી.સોનાક્ષીની વાત કરીએ તો છેલ્લે હોરર કોમેડી 'કાકુડા' માં જોવા મળી હતી, જેમાં તેણે રીતેશ દેશમુખ અને સાકીબ સલીમ સાથે અભિનય કર્યો હતો. અહેવાલ મુજબ હવે સોનાક્ષી ઝહીર ઇકબાલ સાથે 'તુ હૈ મેરી કિરણ' માં જોવા મળશે. તેની અગાઉની ફિલ્મ 'ડબલ એક્સએક્સએલ' પછી આ તેમનો બીજી ફિલ્મ હશે
પરંતુ તુ હૈ મેરી કિરણ કાનુની લડતનો સામનો કરી રહી છે.એડલાબ્સે કોપીપિરાઇટના નિયમોનો ઉલ્લંઘન કર્યાની ફરિયાદ કરી છે.તેમનો દાવો છે કે આ ફિલ્મ એમની છે અને તેને કોપી કરવામાં આવી છે.આ સિવાય સોનાક્ષી તેના ભાઈ લવ સિંહા દ્વારા નિર્દેશિત પ્રોજેક્ટ્સ 'નિકિતા રોય' અને 'ધ બુક ઓફ ડાર્કનેસ' માં પણ જોવા મળશે.આ ફિલ્મમાં પરેશ રાવલ અને સુહેલ નાયર પણ હશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.