બોલિવૂડ / TIKTOKના એક વીડિયો પર મચ્યો હોબાળો, હવે આ સિંગરે સલમાન ખાનને લઈને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Sona mohapatra lashes out at salman khan controversial video faizal siddiqui

ટિકટોક પ્લેટફોર્મને લઈને ઘણાં દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. ટિકટોક પર વાયરલ થઈ રરહેલાં કેટલાક વીડિયોને કારણે હોબાળો મચ્યો છે. જેમાંથી ટિકટોક પર એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે જેમાં યુઝપ એસિડ એટેકનું સમર્થન કરતો વીડિયો બનાવ્યો છે. આ વીડિયોને કારણે લોકોનો ગુસ્સો વધી ગયો છે અને તેઓ ટિકટોકને બેન કરવાની માંગ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ