સંબંધોની હત્યા / પિતાએ પુત્રના વિઝા માટે રૂ. 9 લાખ ખાતામાં જમા કર્યા અને પછી થઈ ગયા ગાયબ

Son transferred the money to his father for 9 lakh rupees for his son's visa

જમાનો ઘણો બદલાઈ ગયો છે. વાત સંપત્તિની હોય તો પછી તેમાં સહમતિની કોઈ પરવા કરતું નથી. પછી ચાહે તે સંબંધો પિતા-પુત્ર વચ્ચેનાં કેમ ન હોય! વર્તમાન સમયમાં મિલકતનાં ઝઘડા પોલીસ સ્ટેશને વધારે નોંધાતાં જાય છે. ત્યારે તેમાં વધારે એક વિવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. જેમાં પિતાએ પોતાનાં પુત્ર વિરુદ્ધ છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ